શેરમાર્કેટ અપડેટઃ માર્કેટમાં આજે એક જ દિવસમાં સેન્સેક્સમાં 1 હજાર પોઈન્ટનો કડાકો

Continues below advertisement
શેરમાર્કેટમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. આજે એક જ દિવસમાં સેન્સેક્સમાં 1 હજાર પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. નિફ્ટીમાં 325 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram