રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને કારણે સ્ટોક માર્કેટમાં મોટો કડાકો, ખુલતા એક જ મિનિટમાં રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા ધોવાયા
Continues below advertisement
રશિયા અને યુક્રેનના તણાવને કારણે શેરબજારો ભારે ઘટાડા સાથે ખુલ્યા છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 57000 ની નીચે ખૂલ્યો છે અને નિફ્ટી 17000 ની નીચે આવી ગયો છે.
Continues below advertisement
Tags :
Nifty Sensex Stock Market Stocks Indian Stock Market Russia Ukraine Tension Stock Markets Down Opening Bell Stock Markets Today Opening Trade