23 દિવસ બાદ ટેક્સટાઈલ માર્કેટ ધમધમ્યું,વેપારીઓના ચહેરા પર આવી રોનક,જુઓ વીડિયો
Continues below advertisement
સરકારે 23 દિવસ બાદ ટેક્સટાઈલ માર્કેટ(textile market) શરૂ કરવાની મંજૂરી આપતા વેપારી(traders)ઓના ચહેરા પર રોનક જોવા મળી છે.હાલમાં લગ્નની સિઝન ચાલતી હોવાથી વેપારીઓએ સારા વેપારની આશા સાથે ધંધાની શરૂઆત કરી છે.
Continues below advertisement