IPO શું હોય છે? કેવી રીતે ભરાય ? IPO ભરવામાં આ બાબતો રાખો ધ્યાનમાં
Continues below advertisement
IPO શું હોય છે ? IPO કેવી રીતે ભરાય ? કયો IPO ભરવો જોઈએ ? આઇપીઓ ભરવામાં નફો થાય છે કે નુકસાન? IPO ભરવામાં કઇ કઇ બાબતોને ધ્યાનમાં રાખશો. આઇપીઓ થકી ચાલુ વર્ષે ૧.૨૦ લાખ કરોડનું ભંડોળ એકત્ર કરવાના નવો વિક્રમ રચવામાં આવશે. ૪૨ કંપનીએ આઇપીઓ મારફતે અત્યાર સુધી રૂ.૭૫,૭૫૧ કરોડ એકત્ર કર્યા છે જ્યારે રૂ. ૪૫,૦૦૦ કરોડના ૩૦ આઇપીઓ પાઇપલાઇનમાં છે
Continues below advertisement