મહેસાણામાં કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ, જાણો જિલ્લામાં કોરોનાની શું છે સ્થિતિ?
Continues below advertisement
મહેસાણા જિલ્લામાં લગાતાર કોરોના કેસો વધતાં તંત્ર પરેશાન છે. 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી જિલ્લામાં 2100થી વધુ કોરોના કેસ સામે આવ્યા હતા. છેલ્લા બે દિવસથી રોજ બસોથી વધારે કેસો સામે આવી રહયા છે જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1600 છે જોકે હજુ 1295 લોકોના રીપોટ આવવાના બાકી છે જેને લઈ મહેસાણા જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો ફૂલ થઈ રહી છે તો બીજી તરફ સરકારી તંત્ર મોતના આકડા બતાવમાં નથી આવતા
Continues below advertisement