Surat: હાઈકોર્ટે ખેડૂતોની તરફેણ કરી હોવા છતા આ કંપની કરી રહી છે મનમાની,જુઓ વીડિયો

Continues below advertisement
સુરત(Surat)માં GETCO કંપની વિરુદ્ધ ખેડૂતો(farmers)એ આક્રોશ વ્યક્ત કર્યો છે.ખેડૂતોને વળતર ચૂકવ્યા પહેલા જ હાઈટેન્શન લાઈનનું કામ શરૂ થતા ખેડૂતો રોષે ભરાયા છે. અબ્રામા, ભરથાણા અને કોસાડના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. હાઈકોર્ટે(High Court) ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપ્યો હોવા છતા મનમાની થઈ રહી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram