સૌરાષ્ટ્રના ક્યા શહેરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટના ઉપલેટામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.કચ્છમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભચાઉ અને દૂધઈમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભચાઉમાં સવારે 6 વાગ્યે 35 મિનિટે 1.5ની તીવ્રતાનો અને દૂધઈમાં વહેલી સવારે 2 વાગ્યે 53 મિનિટે 1.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકા અનુભવાયો હતો.
Continues below advertisement