ગોંડલના અનીડામાં કોટન વેસ્ટની ફેક્ટરીથી ખેડૂતો હેરાન, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટના ગોંડલના અનીડા ગામમાં એક કોટન વેસ્ટની ફેક્ટરી આવી છે. જોકે તેમની આખી ફેક્ટરી આસપાસના ખેડૂતો માટે મોટી મુશ્કેલી બની છે રૂ ની ફેક્ટરીમાંથી આસપાસના ખેતરોમાં રૂ ઉડતું હોય છે જેથી કરીને ઓછું ઉત્પાદન મળતું હોવાનો આક્ષેપ પણ ખેડૂતે કર્યો હતો
Continues below advertisement