હિંમતનગર તાલુકા પંચાયતના સભ્યો વચ્ચે થઇ મારામારી, જાણો શું હતું કારણ?
Continues below advertisement
સાબરકાંઠાનાં હિંમતનગર તાલુકા પંચાયતના સદસ્યો વચ્ચે મારામારી થઇ હતી. પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટ બાબતે તાલુકા પંચાયતના સભ્યો મારામારી પર ઉતરી આવ્યા હતા. બબાલ થતાં જ તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય અને ભાજપના ટેકેદાર તાલુકા પંચાયત કચેરીમાંથી ભાગ્યા હતા. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ધુળસિંહ રહેવર અને અપક્ષ સદસ્ય વિષ્ણુસિંહ વચ્ચે બબાલ થઇ હતી.
Continues below advertisement