ગાંધીનગરની કલોલ GIDCની ફાર્મા કંપનીમાં આગ લાગતા એકનું મોત, બે ઘાયલ
Continues below advertisement
ગાંધીનગરના કલોલ જીઆઈડીસીમાં આવેલ ફાર્મા કંપનીમાં આગ લાગી હતી. હોર્મોન્સ ટેબ્લેટ બનાવતી કંપનીમાં રીએક્ટર સ્ટેટિક્સ ચાર્જ જનરેટ થવાથી સ્પાર્ક થયું હતું. આગના કારણે એક આધેડનું મોત થયું હતું જ્યારે બેને ઇજાઓ પહોંચી હતી. બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે કલોકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Continues below advertisement