કલોલના ગાર્ડનસીટી સોસાયટી બ્લાસ્ટ કેસમાં શું થયો મોટો ખુલાસો, જુઓ વીડિયો

Continues below advertisement

ગાંધીનગરની કલોલ ગાર્ડનસિટી સોસાયટીમાં બ્લાસ્ટ બે મકાનો ધ્વસ્ત થયા હતા તો એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા. આ દુર્ઘટનામાં ખુલાસો થયો હતો કે ગાર્ડન સિટીની બાજુમાં આવેલી સર્વે નંબર 100માં ખોદકામ દરમિયાન ONGCની અન્ય પાઈપલાઈનો મળી આવી હતી. 15થી વધુ પાઈપલાઈનો અન્ય સર્વે નંબરમાંથી મળી આવી હતી. હવે આ અંગે કલેકટરને ફાઈનલ રિપોર્ટ સોંપ્યા બાદ જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram