વિધાનસભામાં લવ જેહાદ વિરુદ્ધનું બિલ રજુ કરાયું છે, જુઓ વીડિયો
Continues below advertisement
વિધાનસભા ગૃહ(Assembly House)માં અધ્યક્ષની મંજૂરી બાદ લવ જેહાદ વિરુદ્ધનું બિલ રજુ કરાયું છે.ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા(Pradipsinh Jadeja)એ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક રજુ કર્યું છે.
Continues below advertisement