ગાંધીનગર: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, કોરોના-રસીકરણ અંગે થશે ચર્ચા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2021 10:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. જો કે મુખ્યમંત્રી રૂપાણી દ્વારકા પ્રવાસે છે. બપોરે 12 વાગ્યે ગાંધીનગર આવ્યા બાદ કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં કોરોના અને રસીકરણ અંગે ચર્ચા કરાશે. સાથે જ ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવા માટે પણ ચર્ચા થશે.