2022ની વિધાનસભાની ચૂંટણીને લઇને કોગ્રેસ એક્શનમાં, ગુજરાત કોગ્રેસના નેતાઓની યોજાશે બેઠક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2021 12:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2022ની વિધાનસભાની ચૂંટણીને (the 2022 assembly election) લઈ રાજકીયો પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે કૉંગ્રેસના (congress) સિનિયર નેતાઓની (Gujarat Congress leaders ) બેઠક મળશે. જેમાં પ્રદેશ કૉંગ્રેસમાં થનારી નવી નિમણૂકો અંગે બેઠકમાં ચર્ચા થશે. સાથે જ પ્રભારી નથી ત્યારે આગામી રોડ મેપ અંગે પણ ચર્ચા થશે. ગાંધીનગરમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ઘરે બેઠક યોજાશે. જેમાં પરેશ ધાનાણીની સાથે અમિત ચાવડા, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, દિપક બાબરીયા, શક્તિસિંહ ગોહિલ અને મધુસુદન મિસ્ત્રી પણ હાજર રહેશે.