મામલતદાર સહિત બે 2.60 લાખની લાંચ લેતા ઝડપાયા, જુઓ વીડિયો

Continues below advertisement

ગાંધીનગર કલોલ મામલતદાર કચેરીમાં ACBએ ટ્રેપ કરી મામલતદાર, નાયબ મામલતદાર અને ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. ACBની કાર્યવાહીના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 2 લાખ 60 હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે.   ઘટના એવી છે કે ફરિયાદીએ મુલસણા ગામની  બિનખેતી જમીનની તેઓના ટ્રસ્ટમાં વેચાણની 23 એન્ટ્રી કરાવવા અરજી કરી હતી. જેથી કલોલ મામલતદાર ડૉ. મયંક મહેંદ્ર પટેલે એન્ટ્રી દીઠ 12 હજાર રૂપિયા એટલે કે કુલ 2 લાખ 76 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram