પેટાચૂંટણીમાં ભવ્ય જીત બાદ રાજકોટમાં પણ ભાજપના કાર્યકરોએ કરી ઉજવણી

Continues below advertisement

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી કાર્યકરોએ ઉજવણી કરી હતી. કાર્યકરોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી. કાર્યકરોએ એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram