Ahmedabad :આઇશા આત્મહત્યા કેસમાં પોલીસની તપાસથી ગ્યાસુદ્દીન શેખે સંતોષ વ્યક્ત કર્યો
Continues below advertisement
અમદાવાદમાં આઈશા આત્મહત્યા કેસમાં આરોપી પતિ આરિફને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. આરોપી પતિ આરીફના રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી આરીફનો મોબાઈલ રિકવર કર્યો.તેનો મોબાઈલ FSLમાં મોકલવામાં આવશે. બીજી તરફ આઈશા આત્મહત્યા કેસનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો. કેસની તપાસને લઈને કૉંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સંતોષ વ્યક્ત કર્યો હતો.
Continues below advertisement