અમદાવાદ: મહેસૂલ વિભાગના 10 અધિકારીઓની બદલી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
09 Dec 2021 05:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસૂલ વિભાગના 10 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં થયેલા વિવાદ બાદ આ બદલી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર કુંજન શાહની દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે. મધ્યાહ્ન ભોજન કચેરી ખાતે આ બદલી કરવામાં આવી છે. સ્ટેમ્પ ડ્યુટી વિભાગના નાયબ કલેક્ટરની બદલી કરવામાં આવી છે.