Gujarat Panchayat Election માં ભાજપનો ભવ્ય વિજય, કમલમ ખાતે મહિલા કાર્યકરોએ ગરબા રમી ઉજવણી શરૂ કરી
Continues below advertisement
જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ભાજપનો જયજયકાર થયો છે. ધાર્યા મુજબ કમળ" ખીલ્યું છે. ભાજપની જીતને લઈ ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.
Continues below advertisement