Gandhinagar:સ્ટીલ-સિમેન્ટના ભાવ વધારા સામે આજે બિલ્ડરોની હડતાળ,બે હજાર સાઇટ બંધ રહેશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સ્ટીલ, સિમેંટના કૃત્રિમ ભાવવધારાથી ત્રસ્ત બિલ્ડરોની આજે એક દિવસીય હડતાળ રહેશે. હડતાળના પગલે રાજ્યમાં બે હજારથી વધુ કંસ્ટ્રકશન સાઈટ બંધ રહેશે બંધ. પ્રતિકાત્મક હડતાળ પાડી કલેકટરને આવેદનપત્ર પાઠવશે.