મંત્રી અર્જુનસિંહ ચૌહાણે એવું તે શું કહ્યું કે સાથી મંત્રી મેરજા ખડખડાટ હસી પડ્યા?
Continues below advertisement
ગાંધીનગરઃ ચાલુ પ્રેસ કોન્ફ્રરન્સમાં કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણે કોંગ્રેસમાંથી આવેલા આયાતી સાથી મંત્રી બ્રિજેશ મેરજાને ટોણો માર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, ભાજપ સૌનો સાથ સૌના વિકાસના નારામાં માને છે. જેના કારણે ભૂતકાળમાં કેટલાક ધારાસભ્ય વિકાસ કરવા માટે આકર્ષિત થઈને વિકાસના પ્રવાહમાં આવ્યા પણ હતા. આ જવાબ સાંભળીને બ્રિજેશ મરજા હસવા લાગ્યા.
Continues below advertisement