ક્યાં જોવા મળ્યો સૂર્ય તિલકનો અદ્દભૂત નજારો ?
Continues below advertisement
ગાંધીનગરના કોબા ખાતે મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે અદ્દભૂત નજારો જોવા મળ્યો હતો. ભગવાન મહાવીર સ્વામીના લલાટે સૂર્ય તિલક જોવા મળ્યું હતું.
Continues below advertisement