CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ અને ત્રિદેવ મંદિરના કર્યા દર્શન, ગુજરાતીઓને પાઠવી શુભેચ્છાઓ
Continues below advertisement
નવા વર્ષના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પંચદેવ મંદિર અને ત્રિદેવ મંદિરના દર્શન કર્યા છે. સીએમ વહેલી સવારે મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Gujarati Happy New Year Bhupendra Patel ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Panchdev Mandir Tridev Mandir