CM રૂપાણીના અંગત સચિવ નીરજ પાઠકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ
Continues below advertisement
મુખ્યમંત્રી રૂપાણીના અંગત સચિવ નીરજ પાઠકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમને પ્રાથમિક લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવ્યો હતો. અંગત સચિવ નીરજ પાઠકે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવાની અપીલ કરી છે.
Continues below advertisement