2015ની ચૂંટણીમાં જનતાએ કોગ્રેસનો ઉપયોગ કરી 2021માં સાફ કરીઃ CM રૂપાણી
Continues below advertisement
રાજ્યપાલના સંબોધન પર વિધાનસભા ગૃહમાં બોલતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામો બાદ કૉંગ્રેસનાં બે નેતાઓએ રાજીનામાં આપવા પડ્યા તેનું દુખ છે. આ બંને નેતાઓ મારા મિત્રો છે, રાજકીય બાબત જે હોય તે તેમનાં રાજીનામાંથી દુખ થાય તે સ્વાભાવિક છે.
Continues below advertisement