ચણાની ખરીદી અંગે કોંગ્રેસ MLA જે.વી.કાકડીયાએ કઈ રજૂઆત કરી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Mar 2021 05:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૃહમાં ધારીના કોંગ્રેસના ધારાસભ્ય જે.વી કાકડીયાએ ચણાની ખરીદી 50 મણથી વધારી 100 મણ કરવાની રજૂઆત કરી છે.સાથે જ જંગલી પ્રાણીઓ ખેડૂતો પર હુમલો કરતા હોવાથી ખેડૂતોને કાંટાળી તારની વાડમાં સબસિડી વધારવાની પણ રજૂઆત કરી છે.