વિધાનસભામાં ગુંજ્યો BPL કાર્ડનો મુદ્દો, કોગ્રેસ MLAએ કહ્યુ- સર્વે ન થવાના કારણે અનેક ગરીબ લોકોને નથી મળતો લાભ
Continues below advertisement
ગુજરાત વિધાનસભામાં બીપીએલ (BPL card) કાર્ડનો મુદ્દો ઉઠ્યો હતો. કોગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા (congress MLA Imran Khedavala) એ વિધાનસભામાં કહ્યું હતું કે, અમદાવાદમાં બીપીએલ કાર્ડનો કોઇ સર્વે લાંબા સમયથી થયો નથી. શહેરમા સર્વે ન થવાથી ગરીબ લોકોને એનો લાભ નથી મળતો. રેશનકાર્ડ કઢાવવા માટે પણ પૈસા લેવાય છે. ધારાસભ્ય લેટર લખે તો નામ ઉમેરાતાં નથી અધિકારીઓ કામ નથી કરતા
Continues below advertisement