નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુ એક ફ્લાયઓવરના નિર્માણની આપી મંજૂરી, ક્યાં બનાવાશે?, જુઓ વીડિયો
Continues below advertisement
નાયબ મુખ્યમંત્રી(Deputy CM) નીતિન પટેલે(Nitin Patel) વધુ એક ફ્લાયઓવરના નિર્માણની મંજૂરી આપી છે. ગાંધીનગર(Gandhinagar)ના કોબા રોડ પર PDPU જંક્શન પર આ ફ્લાયઓવર બનાવાશે. 50 કરોડના ખર્ચે આ ફ્લાયઓવર બનાવાશે.
Continues below advertisement
Tags :
Gujarati News Nitin Patel GANDHINAGAR Deputy CM Flyover Manzoor ABP Live ABP News Live Koba Road Junction