નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ થયા કોરોના વાયરસથી સંક્રમિત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Apr 2021 05:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 900 બેડની કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, શરૂઆતના પ્રાથમિક લક્ષણો જણાયા બાદ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જે પોઝિટિવ આવ્યો છે.