ગાંધીનગરમાં ખેડૂત સંગઠનો આ દિવસે કરી શકે છે ખેડૂત સંસદનું આયોજન
Continues below advertisement
કૃષિ કાયદાને લઈ ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈ ગુજરાતના તમામ ખેડૂત સંગઠનો એક મંચ પર એકઠા થઈ શકે છે. 1 ડિસેમ્બરે ગાંધીનગરમાં ખેડૂત સંગઠનો ખેડૂત સંસદનું આયોજન કરી શકે છે. ખેડૂત સંસદમાં ગુજરાતના તમામ ખેડૂતોને જોડાવવા માટે સંગઠનોએ હાકલ કરી છે. કૉંગ્રેસ પણ ખેડૂત સંસદને ટેકો જાહેર કરશે.
Continues below advertisement