વાપીઃ ગુંજન વિસ્તારમાં 50 વર્ષ જૂની ઇમારતની ગેલેરીની દિવાલ થઇ ધરાશાયી, જુઓ CCTV

Continues below advertisement
વાપીમાં ગુંજન વિસ્તારમાં આવેલી જૂના હાઉસિંગમાં બિલ્ડીંગની ગેલેરીની  દિવાલ ધડાકાભેર ધરાશાયી થઇ હતી. 50 વર્ષ જૂની આ ઇમારતની ગેલેરીની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં કોઇ જાનહાનિ  થઇ નહોતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram