ગાંધીનગર: મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મહેસુલ વિભાગના અધિકારીઓથી નારાજ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગર: મહેસુલ વિભાગના અધિકારીઓને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ફરીવાર ચીમકી આપી છે. અધિકારીઓ સમયસર કચેરીએ ન પહોંચતા હોવાથી મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી નારાજ છે. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છેકે, મોડા આવવાનું ક્લચર બદલવું પડશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram