મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રાંત ઓફિસની કરી સરપ્રાઈઝ મુલાકાત, શું કરી કાર્યવાહી?

Continues below advertisement

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરાની કલેક્ટર કચેરીને રજાના દિવસે ચાલુ રખાવી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તેમણે વિવિધ વિભાગોમાં અરજીઓની સમીક્ષા કરી હતી. આ સાથે તમામ પડતર કેસ અંગે માહિતી મેળવી હતી.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram