તહેવારોને લઇને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં, ફરસાણ -મીઠાઈની દુકાનો પર કરશે  સ્પેશ્યલ ડ્રાઇવ

Continues below advertisement
ગાંધીનગર:  તહેવારોને લઇને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ફરસાણ અને મીઠાઈની દુકાનો પર સ્પેશ્યલ ડ્રાઇવ કરશે. રાજ્યની તમામ ટીમને અને ખાસ કરીને અમદાવાદમાં ચેકીંગ કરવાની સુચના અપાઈ છે. મીઠાઈ વેચાણ, ફરસાણ વગેરે દુકાનોમાં નમૂના લઈ તપાસ કરાશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram