થરા નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચાર ઉમેદવારોએ નોંધાવી જીત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ગાંધીનગર વોર્ડ નબંર પાંચના પોસ્ટલ બેલેટની મતગણતરી પુરી થઈ ગઈ છે. તો આ તરફ થરા નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપના  રસિક પ્રજાપતિની જીત થઈ છે. અહીંયા ભાજપના ચાર ઉમેદવારોએ જીત નોંધાવી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram