નરેશ કનોડિયાના ગાંધીનગર સેકટર 30ના સ્માશાન ગૃહમાં કરાયા અંતિમ સંસ્કાર
Continues below advertisement
ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાને અશ્રુભિની આંખે વિદાય આપવામાં આવી છે. ગાંધીનગર સેકટર 30ના સ્માશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નરેશ કનોડિયાનો પરિવાર તેમના પાર્થિવદેહને યુએન મહેતા હોસ્પિટલથી સીધા ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં પહોચ્યા હતા. નરેશ કનોડિયા પંચમહાભૂતમાં વિલીન થયા છે. ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે.
Continues below advertisement
Tags :
Naresh Kanodiya Death Naresh Kanodia Death Naresh Kanodiya Naresh Kanodia Age Naresh Kanodia News Hitu Kanodia Funeral Naresh Kanodia GANDHINAGAR राम मंदिर