ગાંધીનગરઃ રાજ્યના MLA માટે નવા 216 લક્ઝુરિયસ ફ્લેટ બનાવાશે, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ગાંધીનગરમાં રાજ્યના ધારાસભ્યો માટે 140 કરોડના ખર્ચે નવા 216 લક્યુરિસ આવાસો બંધાશે. મંગળવારે માર્ગ અને મકાન મંત્રી સહિતના દિગ્ગજોએ સેક્ટર-17માં સાઈટની મુલાકાત લીધી હતી. જેમાં 9 માળના 12 બ્લોક બનાવાશે.
Continues below advertisement