Gandhinagar માં સેક્ટર 21ના ટેસ્ટિંગ બુથ પર ગઇકાલે 75 કોરોના પોઝિટીવ કેસ, બુથના આરોગ્ય અધિકારીએ શું કરી સ્પષ્ટતા?

Continues below advertisement

મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે ગાંધીનગર (Gandhinagar) શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મંગળવારના સરકારના આંકડા પ્રમાણે ગાંધીનગર શહેર 26 અને ગ્રામ્ય 25 કેસ સાથે કુલ 51 કેસ નોંધાયા છે પરંતુ ગાંધીનગરના સેક્ટર 21ના ટેસ્ટિંગ બુથના આરોગ્ય અધિકારીએ એક મોટો ખુલાસો કર્યો હતો. સેક્ટર નંબર 21ના એક જ ટેસ્ટિંગ બુથ પર જ 75 કોરોનાના પોઝિટીવ કેસ સામે આવ્યા હોવાનો આરોગ્ય અધિકારીએ દાવો કર્યો અને આમ સરકારે જાહેર કરેલા આંકડામાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram