ગાંધીનગર: સિવિલ હોસ્પિટલમાં બેડ ન મળતા પાર્કિગમાં જ દર્દીને ઓક્સિજનની બોટલ ચઢાવી સારવાર અપાઈ
Continues below advertisement
આરોગ્ય સિસ્ટમ અને માનવીની લાચારીના દ્રશ્યો ગાંધીનગરથી સામે આવ્યા છે. બેડ ન મળતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ ખાનગી વાહનમાં દર્દીની સારવાર કરાઈ હતી. પેથાપુરથી આવેલા કોરોના સંક્રમિત મહિલાને બેડ ન મળતા પાર્કિંગમા જ ઓક્સિજનની બોટલ ચડાવવામાં આવી. હોસ્પિટલમાં બેડ ન મળતા કોરોના દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.
Continues below advertisement