ગાંધીનગરઃ કલોલમાં યુવતીની જાહેરમાં કરાઈ હત્યા, ગણતરીના કલાકમાં ઝડપાયો આરોપી
abp asmita
Updated at:
16 Apr 2022 06:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરના કલોલમાં યુવતીની જાહેરમાં હત્યા થતા ચકચાર મચી ગઈ છે. છૂટાછેડા બાદ યુવતી પરત આવવાનો ઈન્કાર કરતા પૂર્વ પતિએ છરાના ઘા મારી યુવતીની જાહેરમાં હત્યા કરી નાંખી છે.