ગાંધીનગર:મહિલા સ્વ સહાય જૂથના ટી સ્ટોલનું અમિત શાહે કર્યું લોકાર્પણ, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Oct 2021 07:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. રેલવે સ્ટેશન પર મહિલા સ્વ સહાય જૂથના ટી સ્ટોલનું અમિત શાહે લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેઓએ ટી સ્ટોલની મહિલાઓ સાથે સંવાદ પણ કર્યો હતો.