સમાચાર શતક: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગઢડા ન આવવા ગઢડા નગર પાલિકાનો પત્ર, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Oct 2021 07:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઢડા ન આવવા માટે ગઢડા નગર પાલિકાએ લખ્યો પત્ર. જો મુખ્યમંત્રી ગઢડા જશે તો ભાજપને નુકસાન થશે તેવો ઉલ્લેખ પત્રમાં કરાયો છે. RBI એ જાહેર કરી રેપોરેટ પોલિસી, વ્યાજ દર અને રેપોરેટમાં કોઈ બદલાવ નહિ.