ગાંધીનગર: કેબિનેટ બેઠકની શરૂઆત, વિવિધ મુદ્દે કરાઈ ચર્ચા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠકની શરૂઆત થઇ છે. આ બેઠકમાં ખેતીના નુકસાનીનો સર્વે, કમૌસમી વરસાદ, ઓફલાઈન વર્ગો, બગેરે બાબતે ચર્ચા કરાઈ. આ ઉપરાંત વાઇબ્રન્ટ સમિટ મુદ્દે પણ ચર્ચા થઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram