Gandhinagar: 1200 બેડ કોવિડ હોસ્પિટલના સ્થળમાં કરાયો ફેરફાર, હવે કઈ જગ્યાએ કાર્યરત કરાશે ? જુઓ વીડિયો

Continues below advertisement

ગાંધીનગર (Gandhinagar) હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બનનાર 1200 બેડ કોવિડ હોસ્પિટલ (Covid Hospital)નું સ્થળ બદલવામાં આવ્યું છે.  હવે ગાંધીનગર મહાત્મા મંદિરમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવશે. હેલીપેડ ગ્રાઉન્ડ ના એક્ઝિબિશન સેન્ટર ના ડોમની ડ્રેનેજ સિસ્ટમ અને એસીની સમસ્યાના કારણે સ્થળ બદલવામાં આવ્યું છે. DRDOના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધા બાદ  નિર્ણય લેવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram