Gandhinagar: ત્રણ વર્ષથી પ્રમુખ અને અન્ય હોદ્દા પર રહેલા લોકોને હટાવશે કોગ્રેસ
Continues below advertisement
પ્રદેશ કોંગ્રેસે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિમાં ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ત્રણ વર્ષથી પ્રમુખ તરીકે અને અન્ય હોદ્દા પર રહેલા લોકોને હટાવાશે. સાથે જ કોંગ્રેસ સમિતિમાં ત્રણ વર્ષથી રહેલા હોદ્દેદારોને પણ હટાવાશે. નવા ચેહરાઓને સ્થાન આપવા જિલ્લા કોંગ્રેસ સમિતિને પત્ર લખી સૂચના આપવામાં આવી છે. સારૂ કામ કરી શકે તેવા લોકોની યાદી બનાવી પ્રદેશ પ્રમુખને મોકલવા સૂચના અપાઈ છે. શહેર - તાલુકામાં 3 વર્ષ દરમિયાન સારી કામગીરી કરનારને જિલ્લા કમિટીમાં સ્થાન આપવા સૂચના અપાઇ છે.
Continues below advertisement