ગાંધીનગરઃ નવા સચિવાલયમાંથી નાયબ ઓડિટર ઝડપાયો લાંચ લેતા, કેટલી માંગી હતી લાંચ?
abp asmita
Updated at:
31 Oct 2021 02:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસીબીએ ગાંધીનગરના નવા સચિવાલયમાંથી નાયબ ઓડિટરને લાંચ લેતા ઝડપી લીધો છે. નિવૃત્ત કર્મચારી પાસેથી બે હજાર રૂપિયાની લાંચ લેતા ACBએ રંગ હાથે આ અધિકારીને ઝડપી લીધો છે.