ગાંધીનગરઃ SP કચેરી ખાતે કોંગ્રેસ નેતાઓ અને MLAના ધરણા, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
08 Mar 2022 04:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર એસપી કચેરીમાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોએ ધરણા કર્યા છે. ગાંધીનગરમાં સેવાદળ મહિલા કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. પુરુષ પોલીસકર્મીઓએ મહિલા કાર્યકર્તાઓ પર હાથ ઉપાડ્યાનો આરોપ લાગ્યો છે.