Gandhinagar:સચિવાલયના ક્લાઈમેટ ચેન્જ વિભાગના આ અધિકારી હાર્યા કોરોના સામેનો જંગ, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરના સચિવાલયમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગના સેક્શન અધિકારી એમ.એમ.પંડ્યાનું કોરોનાથી નિધન થયું છે. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
Continues below advertisement