ગાંધીનગરઃ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં ક્યાં ઝોનમાં કેટલું કરાયું વાવેતર?

Continues below advertisement

ચોમાસાની (Gandhinagar, Monsoon) સિઝનમાં અત્યારસુધીમાં રાજ્યમાં 25 લાખ 2 હજાર 300 હેક્ટરમાં વાવેતર (Plantation) થયું છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 19 લાખ 56 હજાર 600 હેક્ટરમાં વાવેતર થયું છે જ્યારે સૌથી ઓછુ કચ્છમાં 49 હજાર હેક્ટરમાં જ વાવેતર થયું છે. 9 લાખ 99 હજાર 400 હેક્ટરમાં મગફળી અને કપાસનું 11 લાખ 46 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram