Rajkot: કોંગ્રેસના મહિલા આગેવાનના પતિની થઈ પાસા હેઠળ ધરપકડ,જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટમાં કોંગ્રેસના મહિલા આગેવાનના પતિની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પિયુષ લિંબસિયાની ધરપકડ કરીને અમદાવાદ જેલને હવાલે કરી દેવાયો છે. જન્મ તારીખમાં ચેડા કરીને લિકર પરમીટ મેળવી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Ahmedabad Rajkot Women Investigation Protagonist ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Piyush Limbasia